My Activities
|
|
One More ... My Great Achievement ...ધીમાં પણ ..... મક્કમ પગલે..... મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના મણિનગર વિધાનસભા મતવિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી Booth Level Officer (BLO) તરીકે સતત, અવિરત, નિષ્ઠાપૂર્વક અને ઉત્કૃષ્ઠ કામગીરી કરી અને તેના ફળસ્વરૂપે તા. 25-01-2013 - National Voters' Day ના દિવસે પ્રકાશ હાયરસેકન્ડરી સ્કૂલ, સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર ખાતે અમદાવાદના માનનીય કલેક્ટરશ્રી વિજય નહેરાના હસ્તે સન્માનિત કરવામાં આવેલ.
અનેક સિદ્વિઓમાં વધુ એક સિદ્વિનો ઉમેરો. તા. 26-01-2013 ના દિવ્ય ભાસ્કર દૈનિકમાં આ બાબતની નોંધ લેવામાં આવી હતી. |































































