As a Columnist
The Open Page : Magazine
The Open Page : MagazineThe Open Page એટલે વિદ્યાર્થીઓનું પોતાનું શૈક્ષણિક સામયિક.
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પ્રસિદ્વ થતા The Open Page શૈક્ષણિક સામયિકનું લવાજમ શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા સૌ કોઈએ ભરવા જેવું છે... લવાજમ ભરવા માટે સંપર્ક કરો : ધી ઓપન પેજ 4થો માળ, વિશ્વ આર્કેડ, કુમકુમ પાર્ટી પ્લોટની સામે, અખબારનગર સર્કલ, નવા વાડજ, અમદાવાદ - 380013 સંપર્ક : 9586022210 | 079 27621385 / 86 Website : www.theopenpage.co.in Facebook : www.facebook.com/theopenpage |
|| Download All Issues of The Open Page - Magazine ||
Rojgari Darshan : Magazine
રોજગારી દર્શન - મેગેઝીનસરકારી/પ્રાઈવેટ નોકરીની સંપૂર્ણ માહિતી સાથે પ્રસિદ્વ થતું મેગેઝીન
દર મહિનાની 2 અને 16 તારીખે પ્રસિદ્ધ થતું પાક્ષિક લવાજમ રૂબરૂ/મનીઓર્ડરથી મોકલવાનું સરનામું : શ્રી પ્રદિપભાઈ પડશાલા રોજગારી દર્શન કાર્યાલય લાભ કોમ્પ્લેક્ષ, તોરલ પાર્ક મેઈન રોડ, કીડની હોસ્પિટલ પાછળ, યુનિવર્સિટી રોડ, રાજકોટ - 360005 (M) 9998877154 www.rojgaridarshan.com |
Tech N Teach Magazine : Computer World Publication
કમ્પ્યૂટર શીખવું હોય એટલે સૌ પ્રથમ કમ્પ્યૂટર વર્લ્ડ પબ્લિકેશન યાદ આવે.
આજકાલ કમ્પ્યૂટરનો પર્યાય બની ચૂક્યું છે - કમ્પ્યૂટર વર્લ્ડ પબ્લિકેશન. કમ્પ્યૂટર વર્લ્ડ પબ્લિકેશન સતત 13 વર્ષથી કાર્યરત અને 100થી પણ વધુ કમ્પ્યૂટર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો પ્રકાશિત કરતી એક નામાંકિત સંસ્થા છે. કમ્પ્યૂટર ક્લાસીસ તેમજ સંસ્થાઓ કમ્પ્યૂટર વર્લ્ડના પુસ્તકોના આધારે જ અભ્યાસક્રમ ચલાવે છે. તેમના પુસ્તકો ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ છે. કમ્પ્યૂટર વર્લ્ડનું નવલું નજરાણું એટલે Tech n Teach મેગેઝીન. કમ્પ્યૂટર વિશેની અવનવી માહિતી મેળવવા માટે આજે જ Tech n Teach મેગેઝીનનું લવાજમ ભરો. Tech n Teach મેગેઝિનનું લવાજમ ભરવા સંપર્ક કરો. Computer World Publication 52, 6th Floor, Sanidhya Complex, Opp. Capital Comm. Centre, Ashram Road, Ahmedabad - 380009. Website : www.technteach.co.in |
|