www.tejasthakkar.com
Follow me on :
  • About Me
  • Latest Update
  • My Achievements
    • My Activities
    • Work with Gujarat Board
    • As a Author
    • As a Columnist
    • As a Master Trainer
    • As a Booth Level Officer
    • As a Project Incharge
    • BISAG Live Telecast
    • Media Noted Me
    • Academic Achivements
    • Educational Achivement
  • As a Author
  • Student Corner
    • Std. 10
    • Std. 11
    • Std. 12 Guj Med
    • Std. 12 Eng Med
    • Question Bank
    • Online Examination>
      • Std. 12 Eng. Med. Paper-1
      • Std. 12 Eng. Med. Paper-2
      • Std. 12 Guj. Med. Paper-1
      • Std. 12 Guj. Med. Paper-2
      • Std. 12 Guj. Med. Chap. 1
      • Std. 11 Guj. Med. Chap. 1
      • Std. 12 Guj. Med. Chap. 2
      • Std. 11 Eng. Med. Paper-1
      • Std. 10 Guj. Med. Paper-1
      • Std. 10 Eng. Med. Paper-2
      • Gujarat Quiz
    • NEET / JEE Exam
    • e Brochure
    • Student's Question Corner
    • Admission Form
    • Carrier Guidance
  • Teacher Corner
    • Paripatra
    • Primary Section
    • Teacher's Question Corner
  • Download
    • Software
    • Fun Time
    • Life without Limits
    • Life & Management
    • IT Safar
    • Education Safar
    • Health Safar
    • Bhakti Safar
    • Kids Corner
    • Useful Website
    • Useful PDF
    • Wallpapers
    • Cyber Safar
  • Contact Me

ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,

આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

  • કમ્પ્યૂટર શીખો અને અભણ કહેવડાવવામાંથી મુક્તિ મેળવો - સૂત્ર ને સાર્થક કરવાના નેમ સાથે તે દિશામાં અવિતર પ્રયાસો શરૂ કર્યા. 
  • ગુજરાત રાજ્યના 1000+ થી પણ વધુ શિક્ષકોને કમ્પ્યૂટરની તાલીમ આપી.
  • ગુજરાત રાજ્યના 7000+ વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર વિષયનું જ્ઞાન આપ્યું અને હજી આ જ્ઞાનયજ્ઞની કામગીરી સતત ચાલુ જ છે.
  • કમ્પ્યૂટર વિષયમાં 100+ થી પણ વધુ બુક્સ લખીને ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાનું સાહિત્ય મળે તે માટેના અગાથ પ્રયત્નો કર્યા.
  • કમ્પ્યૂટર વિષયની કામગીરી બદલ સતત ત્રણ વખત ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ના હસ્તે રાજ્યકક્ષાનો એવોર્ડ મેળવ્યો.
  • બાળ સ્વાસ્થ્ય સંભાળ પ્રોજેક્ટ હેઠળ મુખ્યમંત્રીશ્રી, શિક્ષણમંત્રીશ્રી અને આરોગ્યમંત્રીશ્રીનો શુભેચ્છાપત્ર મેળવ્યો.
  • બાળ સ્વાસ્થ્ય સંભાળ પ્રોજેક્ટની રાજ્યના અગ્રગણ્ય એવા દૈનિકપત્રો, મેગેઝીન અને વેબસાઈટ્સમાં નોંધ લેવાઈ.
  • કમ્પ્યૂટરક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવા બદલ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિશ્રી ચંદ્રકાન્ત મહેતાના હસ્તે સન્માન.
  • ICT (Information & Communication Technology) પ્રોજેક્ટ હેઠળ STTI, ગાંધીનગર ખાતે શિક્ષકોને તાલીમ આપી.
  • BISAG ના સેટેલાઈટના માધ્યમથી ગુજરાતના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માહિતી આપતાં લાઈવ ટેલીકાસ્ટ કર્યા.
  • કર્મયોગી તાલીમ અંતર્ગત RP (Resource Person) તરીકે રાજ્યના ધો. 8, 9, 11 અને 12 ના શિક્ષકોને તાલીમ આપી.
  • કમ્પ્યૂટર સાક્ષરતા અભિયાન હેઠળ દૂન ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના તમામ સ્ટાફને સતત 10 દિવસ સુધી કમ્પ્યૂટરની તાલીમ...
  • શાળામાં બાળ ઊર્જા રક્ષક દળની રચના કરી ઉર્જા બચાવો અભિયાન અંગે નોંધપાત્ર કામગીરી.
  • પાણી બચાવો, જીવન બચાવો પ્રોજેક્ટ હેઠળ પાણીનું મહત્ત્વ સમજાવી તેને બચાવવાના ઉપાયો માટે નોંધપાત્ર કામગીરી.
  • ટેક એન્ડ ટીચ, આદિત્ય કિરણ, જોબ જંકશન, નેટવર્ક એક્સપ્રેસ જેવા પ્રચલિત મેગેઝીન્સમાં નિયમિત કોલમોમાં માહિતીપ્રદ લેખો...
  • શિક્ષણ અને પરીક્ષણ, અચલા, ભાવિક પરીષદ જેવાં શૈક્ષણિક મેગેઝીન્સમાં પણ અનેક વખત લેખો...
  • આ દિશામાં હજી પણ પ્રયત્નો ચાલુ જ છે..... આ મહાયજ્ઞ ચાલુ જ રહેશે... આપ સૌના સાથ સહકારથી જ આ શક્ય બન્યું છે. આભાર.....

નવી દિશા .....  નવો રાહ .....  નવો અભિગમ .....
સતત .....  અવિરત.....  કંઈક નવું કરવાની જીજ્ઞાસા.....


For more detail click on it...                                        My Achivements PDF File [Click here]


  • વર્ષ-2013 માં અમદાવાદના કલેક્ટરશ્રી વિજય નેહરાના હસ્તે શ્રેષ્ઠ BLO (Booth Level Officer) તરીકે સન્માન
  • વર્ષ-2009 માં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી જયસિંહ ચૌહાણ અને અધ્યક્ષશ્રી હસમુખ અઢિયાના હસ્તે એવોર્ડ.
  • વર્ષ-2009માં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિશ્રી ચંદ્રકાન્ત મહેતાના હસ્તે સન્માન.
  • વર્ષ-2006માં શિક્ષણમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે આપત્તિ વ્યવસ્થાપન વિષય માટે એવોર્ડ
  • વર્ષ-2005માં શિક્ષણમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે રાજ્યકક્ષાનો ટૅક્નોલોજી એવોર્ડ
  • માનનીય મુખ્યમંત્રીશ્રી, શિક્ષણમંત્રીશ્રી અને આરોગ્યમંત્રીશ્રીનો બાળ સ્વાસ્થ્ય સંભાળની કામગીરી અંગેનો શુભેચ્છા પત્ર
  • બાળ સ્વાસ્થ્ય સંભાળની કામગીરીનો Times of India, Ahmedabad Mirror, DNA વગેરેમાં નોંધ.
  • લેખક તરીકે જુદા જુદા પ્રકાશનોમાં કમ્પ્યૂટર વિષયની 80+ બુક્સ .
  • રાજ્યના 750+ થી પણ વધુ શિક્ષકોને કમ્પ્યૂટર વિષયની તાલીમ.
  • બાળ સ્વાસ્થ્ય સંભાળ અંગેની કામગીરી.
  • ICT પ્રોજેક્ટ અંતર્ગત કમિશ્નલ ઑફ સ્કૂલ શ્રી સંજય નંદન તેમજ અન્ય મહાનુભાવો સાથેની કામગીરી
  • My Photograph


Follow Me

|  About Me  |  My Activities  |  As a Author  |   As a Columnist  | Board Work  |

|  Std. 10  |  Std. 12 (Guj. Med.)  |  Std. 12 (Eng. Med.)  |  Contact Me  |

Copyright © Tejas Thakkar | All Rights Reserved.